ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…
		<description><![CDATA[ઈન્ટરનેટના વિકાસ દરમિયાન કેટલાંય વિષયોના વૈજ્ઞાનિક કારણો, સિદ્ધાંતોમાં ફેરબદલ કરવામાં આવી છે. ન ધારેલું, ન વિચારેલું, ન બનેલું, બની રહ્યું છે. એકબીજાના ચેહરા ન જોઈ શકનારા આજે બીજા બંધનો વિના અજાણ્યાની પેન્ટમાં દબાયેલા પીળા રૂમાલની ગાંઠને પણ ઓળખી શકે છે. 
હર ઘડી હર પળમાં નેટ પર કાંઈક નવું સર્જાતું રહે..ને જાતું રહે છે. માર્કેટિંગના મામુ ફિલીપ કોટલરના 4Ps, પેરીટો સાહેબના ૮૦:૨૦નો નિયમ, પીટર ડ્રકર ગુરુનું રી-એન્જિનીયરીંગ, ગોર્ડન મૂર મહારાજનો નવિનીકરણ મંત્ર...વખતો વખત નવા પોશાકો ધારણ કરતુ રહે છે. નવી વ્યાખ્યાઓ સર્જતું રહે છે.
ત્યારે....
વિકાસ વાવડ: નેટ જંગલના મંગલકારી સમાચારો…
		<description><![CDATA[તકોને ખોળી દિમાગનું તાળું ખોલે એ આજના સમયનો ખરો તકવાદી. બાકી તો બની રહેવાય તકલાદી. 
જેઓને આગળ વધવાની હમેશાં હોંશ અને તકની તલાશ હોય છે એમને માટે ઈન્ટરનેટ પર જાયન્ટ ગણાતા ગૂગલે, એપલે અને એમેઝોને તકોનો ભંડાર ખોલી આપ્યો છે. ]]></description>
વેપાર વાઈન ….બનાવે તબિયત ફાઈન !
		<description><![CDATA[કેટલાંક ઈ-મેઈલ્સ માત્ર ચાવવા જેવા હોય છે ને કેટલાંક પચાવવા જેવા. આજનો જ દાખલો લઇ લઈએ. ‘શરાબ’ નામ માત્રથી શરમાઈ જાય એવા દોસ્તો જ્યારે એવા મસ્ત મજાના મેઈલ્સ મોકલે છે. ત્યારે વાંચ્યા બાદ માનસિક શાબ્દિક-નશો થાય છે....દિવસ બની જાય છે. 
આવો જ એક મેઈલ કેરોની સખત ઠંડીના માહોલને મીઠાશ આપી ગયો. અલબત્ત લખાણ અંગ્રેજીમાં હતું. એટલે 'ઈંગ્લીશ' કરતા 'દેશી'ની અસર વધારે થાય એવા હેતુથી તેનું ભાષાંતર કરી આપ લોકોની સાથે વ્હેંચી રહ્યો છું. તો તમે પણ ‘લટકાવી’ દો મયખાના (બાર)ના કોઈક માલિકે જણાવેલા આ બાર વાઈન વાક્યો....]]></description>
વેપાર વિસ્મય: ફિલ્મની ઉતરી ગયેલી ફિલ્મ…કોડાક !
		<description><![CDATA[ત્યારે હું સાત વર્ષનો હતો. તોયે એ પહેલા ઘણી વાર ફોટો તો પડાવી ચુક્યો હતો. પણ ત્યારે સ્ટુડિયોમાં પ્રથમ વાર પડેલા ફોટાને ટગરટગર જોવાનો મારો પહેલો અનુભવ એ વર્ષમાં થયો. ફોટાને ૧૮૦. ડીગ્રી એ ફેરવાયા બાદ પહેલીવાર નામ પાછળ વંચાયુ: મોટા K ના લોગો વાળો શબ્દ કોડાક પેપર.
કેટકેટલીયે કથાઓ, કથનીઓ, કંપનીઝ, કપલ્સ, કાળજાના કટકાઓ, કે પછી ટૂંકમાં કહું તો ‘ક્રેડલથી લઇ કબર’ સુધીની કરોડો ક્ષણોને કચકડે કંડારીને (કોણ જાણે..થોડાં સમય માટે?!?!?!!) કરમાઈ ગયેલું નામ એટલે: કોડાક
બસ હજુ થોડાં જ દિવસો પહેલા નાદારી નોંધાવીને એટલીસ્ટ આ રીતે મીડિયામાં ‘ફ્લેશ’ આપી ગયેલી કોડાક કંપનીના સમાચાર વિશે થોડું વસમું તો લાગ્યું છે. પણ બહુ નહીં. કેમ કે તેના માટે ‘ન કર્યા એવા ભોગવે’ એવા વેપારી આલમના હટકે સૂત્રને સાર્થક કરવું જરૂરી જ હતું.....]]></description>
વેપાર વ્યક્તિત્વ: કુડિયોં કા હૈ ઝમાના???
		<description><![CDATA[પાછલી પોસ્ટમાં અરફા રંધાવા વિશે જ્યારે લખ્યું ત્યારે ખબર ન હતી કે આ લખાણની અસર મને ગૂગલિંગ કરાવી દેશે. ઉચકીને એક મજાની મગજી જગ્યા પર લઇ જશે. જ્યાં મેડિકલ ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસિલ થઇ રહી છે.
એ સંદર્ભે વિજ્ઞાનની સાથે ઉછલતી(ને ઉછેરાતી) ત્રણ કિશોરીઓની વાત કરવી છે, બતાવવી છે.....એ પણ એક સાથે. શક્ય છે આ પોસ્ટ વાંચતા ફક્ત ૩-૪ મિનીટ થાય પણ જે પ્રેઝેન્ટેશન-ક્લિપ જોવાલાયક છે તે પૂરી ૧૬ મિનીટની છે.
એક છે નાઓમી શાહ, બીજી લોરેન હોડ્ગે ને ત્રીજી શ્રી બોઝ. ત્રણ માંથી બે ભારતીય કહી શકાય પણ ઉછેર પાકો અમેરિકન હોવાથી ગર્વ કઈ રીતે લેવો એ બાબત આપ લોકો પર છોડી દઉં છું. મને જે વાત કરવી છે તે તેણીઓએ જીતેલા પરાક્રમની છે.... 
વેપાર વાઇરસ:: મેઇડ ‘આઉટ’ ચાઈના ટાઉન !
		<description><![CDATA[એનું નામ આદમ હન્ફ્રી. વેકેશનમાં તેને ફરવા માટે ચાઈના જવું હતું. એટલે ફોર્મમાં આવીને તે ઇન્ટરનેટ પર ચાઈનીઝ કોન્સ્યુલેટની વેબસાઈટ પર લાંઆઆઆઆમ્બુ-લચક વિઝા-ફોર્મ ભરવા લાગી ગયો. હિસ્ટ્રી-જ્યોગ્રાફિ અને સિવિક્સના મરી-મસાલાથી ભરપુર એવા આ ફોર્મ ભરવામાં જ તેને ખાસ્સો એવો સમય કાઢવો પડ્યો. કહેવાય છે કે ભણવા માટે ચીન પણ જવું પડે તો જાઓ. પણ અહીંયા તો ભણી-ગણીને જવું પડે એવી હાલત થઇ ગઈ.
પછી તો...]]></description>
		<slash:comments>4</slash:comments>
પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ‘The Art of the Start’- શું ‘એ’ માટે તમે શરૂઆત કરી?
		<description><![CDATA["સર! તમારી હું જબરદસ્ત ફેન છું. તમારી ઓલમોસ્ટ બધી ફિલ્મો મેં જોઈ છે."
"ઓહ એમ! પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં આજ-દિન સુધી કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નથી."
"અરે એમ કેમ હોય, ચોક્કસ તમે તમારી ઓળખ છુપાવવા આમ કરો છો, પણ આખી દુનિયા તમને 'જેકી ચેન' તરીકે ઓળખે છે."
"હ્હાહાહાહાહા...ઓહ એમ છે ત્યારે. પણ મારું નામ જેકી ચેન નથી...ગાય છે. "ગાય કાવાસાકી!"
એવર-ફ્રેશ રહેતી વર્જિન એરલાઈન્સમાં મુસાફરી કરી રહેલા આ 'ગાય' ભાયડાને ફૂલ-ફટાકડી એર-હોસ્ટેસ જેવો અનુભવ ઘણી વાર થઇ ચુક્યો છે. એ આખરે કરે પણ શું? જ્યારે એનો ચહેરો પેલા તોફાની ટારઝન જેકી ચેનને મળતો આવતો હોય ત્યારે આવા મસ્તીભર અનુભવોનો લાભ તો ઉઠાવતા જ રહેવું પડે ને!
ગાય કાવાસાકીનાં લખાણનો મને બે વર્ષ પહેલાં જ પરિચય થયો છે. અને એ લખાણ પણ તેના પ્રેઝનટેશન દ્વારા મળ્યું. લગભગ એક કલાક ચાલનારા આ લેક્ચરમાં મને કોઈક નવો કોન્સેપ્ટ, આઈડિયા કે વિચારને પ્રદર્શિત કરવા માટેની ગાઈડલાઈન્સ મળી આવી. લખાણની શૈલી ને વિકસાવવા લગતી કેટલીક નવી ટેકનિક્સની જાણકારી હાંસિલ થઇ. અને એ જ લેકચર પરથી તેમનું પુસ્તક તૈયાર થયું છે: 'આર્ટ ઓફ સ્ટાર્ટ'. એટલે 'શરૂઆત કરવાની કળા'.
‘વ્હે’પાર:: સિદ્ધિ તેને પણ જઈ વરે જે લોહીથી છે ન્હાય !
વેપાર મય-વિસ્મય: !!! ઓગ્મેન્ટેડ રિયાલિટી !!!…સબ-કુછ હૈ આસપાસ…પર હાથમેં ન હો કુછ ભી સાથ…
સાત મિનિટમાં સેલ્સમેનશીપનો ક્લાસ…ઝક્કાસ!