દોસ્તો, આજની પોસ્ટ આખી અહીં લખું એને બદલે ‘અક્ષર‘ અને ‘અવાજ‘ના ધામ જેવી મસ્ત મજાની જગ્યા એવી અક્ષરનાદ પર જ લઇ જાવું તો કેમ?
આપણાં બ્લોગ-સાહિત્ય શેર-દિલ સ્નેહી ભાઈ શ્રી જીજ્ઞેશભાઈની સાથે આજે આ પોસ્ટ ‘શેર‘ કરી છે. કેમ કે વાત વા’નરો’ની કરવી પડી છે.
ચાલો ચાલો આવી જાઓ અહિયાં: http://aksharnaad.com/2011/04/12/selling-monkeys/
http://aksharnaad.com/2011/04/12/selling-monkeys/#comment-8908
આભાર દદ્દુ…આ ‘ઓલ્ડ’ વાઈનને ‘યંગ’ બોટલથી લેવાની મજા આવી ને?
જ્યાં ‘ભાગ’ ની વાતમાં ભાગવું પડે તેવા વાનરો વેચવાનો વેપાર એટલે….’શેર’ માર્કેટ!
મુર્તઝાભાઈ તમે શેરબજારની તુફાની વ્યાખ્યા કરી .
સરસ લેખ છે .
થેંક્યુ વેરી મચ…રૂપેનભાઈ… પેનની મસ્તી તમે પણ હવે બરોબર સમજી શકો છો…દોસ્ત!
[…] અક્ષરનાદી ‘બાપુ માનસ’ છે. પેલાં મારા ‘વાનરો વેચવાનો વેપાર એટલે’ વિષય માટે પોતાના બ્લોગ પર જગ્યા કરી […]
[…] મુર્તઝા પટેલના ‘ઈન્ટરનેટ પર વેપાર… જરાતીમાં’ બ્લોગનું સૂત્ર છેઃ ‘આપણો ધંધો…આપણી ભાષામાં!’ આ બ્લોગ બીઓટીડી (બ્લોગ ઓફ ધી ડે — http://www.botd.wordpress.com) પર પ્રથમ ૧૦માં હોય છે. મુર્તઝાભાઈએ મારા બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પ્રતિભાવ પોસ્ટ કર્યા છે. અમે એક બીજાને ઈ-પત્રો પણ લખ્યા છે. એમના પત્રો તથા પ્રતિભાવના શબ્દો તથા એમના બ્લોગ પરના પોસ્ટ, વગેરેએ મને ખૂબ જ પ્રેરણા અને આનંદ આપ્યાં છે. એમને મેં લખેલા એક પત્રમાંથી અવતરણઃ “મુર્તઝાભાઈઃ માર્ચ ૧૮, ૨૦૧૧ શુક્રવાર નમસ્તે. તમારી મેઈલ વાંચવાનો ખૂબ જ આનંદ આવે છે. માર્કેટીંગ તમારા લોહીમાં છે. Indeed, marketing can work miracles! One example is Prabhupada’s Bhagavad-Gita As It Is which has more than 40 million copies in print, and that number is from other book that was printed 2005! I know of one Gita in Gujarati that can sell over 100,000 copies with right marketing which would include door to door selling like Prabhupada’s Gita.” લેખક અને પત્રકાર ઉપરાંત સ્ટોક ઈનવેસ્ટર/ટ્રેડર હોવાને નાતે ‘વાનરો વેચવાનો વેપાર એટલે….’ પોસ્ટ રસપૂર્વક વાંચ્યો. અમેરિકાના અમર સાહિત્યકાર માર્ક ટ્વેઈનને એક વાર પૂછવામાં આવેલું કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું કયા મહિનામાં સલામત છે? એનો શબ્દશઃ જવાબ મને યાદ નથી પણ એમણે આવું જ કંઈક કહેલું: જાન્યુઆરી, ઓક્ટોબર, ડીસેમ્બર જોખમી મહિના છે! ફેબ્રુઆરી, એપ્રિલ, જુલાઈમાં પણ જોખમ ઓછું નથી હોતું! માર્ચ, મે, જુનમાં માર્કેટ ગબડે પણ ખરું. અને ઓગસ્ટ, સપ્ટેમ્બર,નવેમ્બરમાં તો માકેટથી દૂર જ રહેવું! સતીશ દોશીના પ્રતિભાવમાંથીઃ “શેર બજાર વિશે કહેવાય છે કે એ બે વસ્તુ પર ચાલે છે, ડર અને લોભ. વોરન બફેટે સરસ કહ્યું છે કે લોકો ડરતા હોય ત્યારે ખરીદો અને લોકો ખરીદતા હોય ત્યારે વેચો.” ગુજરાતીઓ વેપારમાં કુશળ હોય છે. સાહસિક અને ઉદાર પણ હોય છે. સ્ટોક માર્કેટમાં વ્યાપારી દૃષ્ટિ રાખીને ઇનવેસ્ટીંગ/ટ્રેડીંગ કરે તો સફળ થવાની પૂરી શક્યતાઓ છે. આપ ઈન્ટરનેટ પર ગુજરાતીમાં વેપાર ન કરવા માગતા હો તો પણ મુર્તઝાભાઈના બ્લોગની મુલાકાત જરૂર લેતા રહેશો. એ વાંચતાં ઈન્ટરનેટ પર વેપાર કરવાની આપને ઈચ્છા થઈ પણ જાય! અને આ બ્લોગ વિશે સગાં સંબંધી, મિત્રો, વગેરેને વાત પણ કરશો. પુણ્ય કમવાનો આ પણ એક માર્ગ છે. Link: https://netvepaar.wordpress.com/ ‘વાનરો વેચવાનો વેપાર એટલે….’ https://netvepaar.wordpress.com/2011/04/12/what_is_monkey_business/ […]

Thank You So much Dada…I appreciate your views towards my Blog.
To Our Share of Successs…
[…] સૌજન્ય – શ્રી મુર્તઝા પટેલ..બ્લોગ ..R… […]