…એમાં કોઈ વાંધો નથી…

Objectionએમાં કોઈ વાંધો નથી…

૧. કે તમે એક વસ્તુ વેચો કે હજાર…પણ વાંધો કેમ વેચાતું નથી એના પર છે.

૨. કે તમે પ્રોફેશનલ સેલ્સમેન હોવ અને કોઈ વસ્તુ, સેવા કે ફક્ત માહિતી પણ વેચતા હોવ…પણ વાંધો એ કોને પહોચતું નથી એના પર છે.

૩. કે તમે મોંઘી વસ્તુઓ વેચો છો કે સસ્તી…પણ વાંધો તમારા ગ્રાહકમાં તમે ખરીદી શકવાની તાકાત કેમ પેદા કરી શકતા નથી એના પર છે.

૪. કે તમે ઈન્ટરનેટ પર વેચો છો કે બહાર દુકાનમાં….પણ વાંધો ગ્રાહકને એના વિશેની જાહેરાત મળતી કેમ નથી એના પર છે.

૫. કે તમે તમારી પોતાની બનાવેલી વસ્તુઓ વેચો કે કોઈક બીજાની…પણ વાંધો એમાંથી મળતા ઓછા નફા પર છે.

૬. કે તમે માલ એક દિવસમાં સપ્લાય કરો છો કે એક અઠવાડિયામાં….પણ વાંધો ગ્રાહકને બરોબર જેમ મળવો જોઈએ જેટલો મળવો જોઈએ એમ કેમ નથી મળતો એના પર છે.

૭. કે તમે કમાણી કેશથી કરો કે ચેકથી…પણ વાંધો ઉધાર (ક્રેડીટ)ની કમાણીથી કેમ થાય છે એના પર છે.

સરનેમપંચ:

દોસ્તો,… ગૂગલ, યાહૂ કે બિંગ કે ફેસબૂક પર ક્યારેય એવું સર્ચ (કે રિસર્ચ) કર્યું છે કે અદ્દલ તમારા નામના આ દુનિયામાં બીજી કેટલી વ્યક્તિઓ વસે છે?

ઇન્ટરનેટની પર સરખા નામોનું એક અનોખું ગ્રુપ કરી શકાય, ખરું ને?- તો પછી વાર જોવાની હોય???….શરુ થઇ જાવ ને જોડાઈ જાવો કે જોડી દો તમારા ગૂમનામ ને હમનામ સાથે.

10 comments on “…એમાં કોઈ વાંધો નથી…

 1. pragnaju કહે છે:

  વાંધો નથીના ગજબના તારણ !
  જો કે કેટલુંક તો ઉપરથી જાય…
  સરખા નામની મઝા માણવા જેવી લાગી
  કહેવાય છે કે ગુજરાતીમા પટેલ નામનો ડ્ંકો વાગે છે
  સમય મળે આવા તારણનો લેખ મૂકશો

  • અમેરિકામાં જ થોડા વર્ષો અગાઉ એક મીઠી ઘટના બની ગઈ હતી…એક વ્યક્તિ એ નેટ પર પોતાના (યુનિક) નામ જેવી બીજી અન્ય વ્યક્તિઓની શોધ આદરી. લીસ્ટ બનાવ્યું. ને દરેકને કોન્ટેક્ટ કરી જે તે દેશમાં જઈ. એમની સાથે મુલાકાતની વિડીયો ફિલ્મ બનાવી. ઈન્ટરનેટ પર સુપરહિટ નીવડી. ઘણાં વખત પહેલા મેં પણ જોઈ હતી. પણ બહુ ખાંખાખોળા કર્યા પછી પણ એની લિંક મળી નથી. એક વાર મળશે તો જરૂરથી શેર કરીશું.

 2. હિરેન મોઢવાડિયા કહે છે:

  મને આ લેખ સાથે “કોઈ વાંધો નથી”.
  Superb!!!

 3. AKHIL sutaria કહે છે:

  આ તો તબલાની થપાટે ઉંધી ગુંલાટ જેવો લેખ આવી ગયો …. સરવાળે બાદબાકી કરી જોઇ અને ગુણાકારના ભાગાકારેય માંડયા તો ય જવાબ ના મળ્યો …. વાંધો ક્યાં છે ભઇ શાબ !!! ???

 4. readsetu કહે છે:

  અમે તો સાંધાના માણસ,….અમને વાંધા સામે જ વાંધો….

  Lata J Hirani

 5. અમે આ બાબતની ઘણા સમય પહેલા તપાસ કરવા પ્રયત્ન કરેલ અને બહુ લાંબી મહેનત કરેલ નહિ છતાં લોકલ -અમારા ગામમાં જ નામ અને સરનેમ એક હોય તેવી બે વ્યક્તિ મળી ગયેલ અને તેમની સાથે પરિચય પણ કેળવેલ અને આજે પણ સબંધ ધરાવીએ છીએ. પરંતુ ત્યારે આવો વિચાર આવેલ નહિ. જોગાનુજોગ આ ઘટના બનેલ.

  દિમાગની સારી ઉપજ ધરાવો છો.

  ધન્યવાદ

 6. Asgar કહે છે:

  Objections નુ Suggestions
  વાત વેચવા ની થઇ રહી છે તો આ salesmanship આપણી ગુજરાતીઓ ની અહીયા શેયર કરુ છુ

  From The Net
  ak bar ek Shopping Mall ne ek naya gujarati salesman HIRE kiya. Sale badhne lagi-din dugni, raat chauguni…….

  Boss ne socha is ladke se mujhe milna hai. Boss Mall par aaya, usne dekha ladka ek customer ko fishing-rod bechraha tha.

  Woh door khada ho kar hi usko customer se deal karte dekhne lagaa. Ladke ne fishing-rod bech di. Customer ne kaha kitne rupaye, ladka bola Rs.800/-. Yeh kahkar ladke ne customer ke shoes dekhe aur bola, itne mehange shoes pahankar fishing karne jayenge? Ek sport shoe bhi kharid lijiye, customer ne sport shoes bhi kharid liye.

  Ab ladke ne kaha talaab kinare dhoop mein baithna padega, ek cap bhi kharid lijiye to theek rehega, customer ne cap bhi kharid li. Ab ladke ne kaha, machli pakadne mein bahut intezar karna padega, kuchch atables,
  wafer, biscuits, bhi le jayiye, customer ne woh bhi kharid liye. Ladka bola machli pakdenge to rakhenge kahan ? Yeh ek Rs.100/- ki basket bhi le lijiye, customer ne woh bhi kharid li. Ab total bill bana Rs.2000/- ka.

  Boss bahut khush hua. Usne ladke ko bulaya aur kaha, tum to kamal ke salesman ho. Woh aadmi fishing rod kharidane ayaa . . aur tumane usey itna sara samaan bech diya, very good. Ladka bola, ‘ Sir, woh aadmi to ‘Stayfree’ napkin kharidane ayaa tha uski biwi ke liye, maine kaha, chhe-saat din tak tu ghar par kya karega, ‘”Jaa Machli Pakad’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.