વેપારી વાર્તા- “લક્ષ્મીનું વેપારી-ચક્ર કે વિપરીત ચક્કર?…”

Cycle_of_lakshmi

અક્ષરદેહ થકી અક્ષરનાદ કરતા જીગ્નેશભાઈ અધ્યારૂના બ્લોગ પ્લોટ પર આજે ફરીથી ‘વેપારિક વાર્તા’ મુકવાનો અવસર મળ્યો છે. એટલે આખી કથા અહીં કરવાને બદલે આપ સૌને ત્યાં જ લઇ જઉં તો કેમ?!?!

એ બધું તો ઠીક પણ ત્યાં જાઓ એ પહેલા સર‘પંચ’માં લાંબી ‘એડ’ ઉમેરી છે. એનો ય લાભ લેતા જજો…..નહીંતર મને એમ લાગશે કે ‘કોરા હાથે પાછા’ વળાવી દીધા!

આવી જાવ દોસ્તો આ લિંક પર… http://aksharnaad.com/2011/08/30/the-circle-of-money/

સર‘પંચ’

જીમખાના : હોલીવૂડની એક અનોખી લાંઆઆમ્બી એડવર્ટાઈઝમેન્ટ.

યુનિવર્સલ સ્ટુડીયો સફર, દિલ-દિમાગ ધડક સ્ટંટ દ્રશ્યો….ઇન-ડાઈરેક્ટ નવી પ્રોડક્ટ્સની જાહેરાત, શબાબ-સંગીત…એય પાછુ બેઠાં બેઠાં….મફતમાં જોઈ લ્યોને…આ નવ મિનીટનું નવલું નજરાણું…

સાથે મળીને વસ્તુ કે વિશ્વની જાહેરાત કરવું તો ‘કોઈ શીખે ઇનસે…શીખે..’.

Advertisements

3 comments on “વેપારી વાર્તા- “લક્ષ્મીનું વેપારી-ચક્ર કે વિપરીત ચક્કર?…”

  1. Chetan Patel says:

    ભાઈ, આ ‘મુસાફર’ની જગ્યાએ ‘અમેરિકા’ મુકીદો એટલે અમેરિકાનું અર્થતંત્ર સમજાઈ જશે.

  2. […] પોકેટમાં કેશ અને દિમાગમાં ક્રાઈસીસની અસર લઈને એક મુસાફર પ્રવેશ્યો. કાઉન્ટર પર આવતાની સાથે તેણે રૂમનું ભાડું પૂછી રિસેપ્શનિસ્ટના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટ મૂકી દીધી. બીજા હાથે રૂમની ચાવી અને પોતાનો સર-સામાન સંભાળીને રૂમ તરફ ચાલી નીકળ્યો……. ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s