ફ્રિ બોનસ-પેક | પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: All Marketers Are Liars

મહાભારતમાં યુદ્ધ બાદ સૌ સારાવાના પછી દ્રૌપદી જ્યારે શ્રીકૃષ્ણને સવાલ કરે છે ને કે: “ભાઈ, તમે તો ભગવાન છો. કંસ હોય, શિશુપાલને કે પછી આખેઆખી કૌરવસેનાને માત્ર એક ઈશારાથી ભસ્મ કરી દેવાની શક્તિ ધરાવો છો ત્યારે…આ આખું મહાભારત રચવાની જરૂર કેમ પડી?”

ત્યારે બોસ્સ!…શું જવાબ આપે છે કે: ‘પ્યારી બહેના, એ તો મને પણ ખબર છે…. પણ…દુનિયામાં દરેક લોકોને સમજણ બેસાડવા માટે જ તો આ એક માયાવી દુનિયા રચવી પડી છે….એક વાર્તા રચવી પડી છે. સીધી વાતને આડી બનાવી જ ગળે ઉતારવી એ માનવ સ્વભાવછે. જો હું એમ ન કરત તો સામાન્ય માનવી પણ સાહસ કરતા પહેલાં જ હથિયાર હેઠાં મુકી દઈ હાર સ્વીકારી લેત અને ભગવાનની ઈચ્છા અનેભરોસા પર ભાગ્ય મૂકી ભાગવાની ભૂલ કરતો રહેત.” …  

ગઈકાલના પુસ્તક પ્રિસ્ક્રીપ્શનમાં સાચું કહું તો એક બહુ જરૂરી બાબત કહેવાની રહી ગઈ. વધુમાં ડૉ. મૌલિકભાઈની પણ વાંચન ભૂખ આ લેખથી શમી નહિ એવું એમની કોમેન્ટ પરથી લાગ્યું છે. એટલે દોસ્તો, એના સંદર્ભમાં આજે લેખમાં એક બોનસ પેક ઉમેરી રહ્યો છું.

આ પેક એટલે સેઠ ગોડીન સાહેબને ખુદ ‘ઓલ માર્કેટર આર લાયર્સ’નું પ્રેઝેન્ટેશન આપતા જોવાનું. હવે જો તમને ૪૮ મિનીટનો ખરેખર સદુપયોગ કરવો હોય, કાંઈક ‘હટા’કેદાર જાણવું હોય, અને આ બુકની જ સાચી વાત ‘લાઈવ’ જાણવી હોય તો જોઈ લ્યો  આ વિડીયો. …સાવ મફતમાં

બુકના પ્રકાશિત થયાના થોડાં અરસા બાદ આ પ્રેઝેન્ટેશનની ખાસ વાત એ છે કે તે ગૂગલના કોન્ફરન્સ રૂમમાં એ ગૂગલીઓની વચ્ચે આપવામાં આવ્યું છે. 

Seth Godin Himself presenting on All Marketers are liars..

Advertisements

3 comments on “ફ્રિ બોનસ-પેક | પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: All Marketers Are Liars

  1. maulik shah કહે છે:

    લેખની પ્રસ્તાવનામાં જ મને સ્થાન આપવા મુર્તઝાભાઈનો આભારી છું… !
    નાસીર હુસેન 2005-6 માં સતત નિષ્ફળ ગયો ત્યારે ટીકાકારો એ કહ્યુ આ માણસ નંબર ત્રણ પર રમવા યોગ્ય નથી. બસ નાસીર ભાઈએ નેક્સ્ટ મેચમાં ફાઈનલમાં 100 ફટકાર્યા અને પછી પ્રેસ બાલ્કની સામે ઉંધા ફરી નંબર બતાવ્યા…! લોકોને જલસો પડી ગયો …!
    મજા પડીકે સાચા માણસને ટકોર પણ ટકોરાબંધ લેખ માટે નિમિત અને યોગાનુયોગ બને છે…. ! that’s the spirit of writing….! Great…

  2. […] આ પેક એટલે સેઠ ગોડીન સાહેબને ખુદ ‘ઓલ માર્કેટર આર લાયર્સ’નું પ્રેઝેન્ટેશન આપતા જોવાનું. હવે જો તમને ૪૮ મિનીટનો ખરેખર સદુપયોગ કરવો હોય, કાંઈક ‘હટા’કેદાર જાણવું હોય, અને આ બુકની જ સાચી વાત ‘લાઈવ’ જાણવી હોય તો જોઈ લ્યો આ વિડીયો. …સાવ મફતમાં ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.