આજે થયું કે છે કે…જા…કાંઈ પણ લખવું નથી પણ બધાંની સાથે સહભાગી થઇ દિમાગની નસ ખેંચવી છે. એટલે શરૂઆત કરુ આ ખરેખર ‘સર પર લગ જાયે’ એવા પંચથી…
સ્ટિવન જોહનસનની બૂકસ તમે ન વાંચો (તો ડાહ્યા તો કહેવાશો જ) પણ વાંચો તો સમજદાર ગાંડા બનવામાં સાંઠ ગુણ આપી શકે એમ છે.
રોન્ગ્યુલેટર: ખોટી ગણતરી કરતુ ખિસ્સા-ખેંચું કેલ્ક્યુલેટર
ચાલો, આ નાનકડી નસખેંચું ફિલ્મ જોવાઈ ગઈ હોય તો હવે લગે હાથ ‘આંગળી ખેંચુ’ રોન્ગ્યુલેટર‘ પણ જોઈ નાખો. સાચા જવાબ તો બહુએ જોયા પણ ખોટા-ખોટા જવાબો બતાવી એકાઉન્ટન્ટનું ‘બેલેન્સ’ બગાડવું હોય તો એને ભેંટ આપી દેવાનું આ રોન્ગ્યુલેટર ને બેસાડી દો આંકડાઓને….બાંકડા પર!
બોલો હવે…ઈન્ટરનેટ પર આવા ‘ખોટા’ કામોથી પણ વેપાર કરી શકાય છે…ખરું ને?
આપના સ્નેહી કે દોસ્તને આ બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?
Nice video…એમ તો પહેલા જોયેલો હતો… ફરીથી જોયો…અને Wrongulator…hahaha…
મજા આવી ગઈ. ક્રિયેટિવિટીની વાત ગમી.
બાકી માર્કેટિંગ આપણી લેન નૈ!
વાહ
આમ તો દિવાનગી રાસ આવી ગઈ છે
આવું જોતા જોતા કોમ્પ્યુટર દિવાના થઈ જવાના !
ખુબ સરસ, આવા સરસ Video માટે વિચારો આવે છે ક્યાંથી. 😀
આ ‘રોન્ગ્યુલેટરે તો જમાવટ કરી ભઇ !!
Lata
ભાઈ – ગુજરાતીઓના મગજમાં તો ચોવીસે કલાક આ જ ફરતું હોય છે…….એમની શિરાઓમાં રક્તની જગ્યાએ ધંધાના કે પૈસા કેમ કમાવવા? એના વિચારો જ ફરતા હોય છે….આથી મસ્ત મજાના આઈડિયા તો અહિયા સહજ ફૂટવાના જ….!
રાજ દોસ્ત, આભાર. પણ એ આઈડિયામાંથી કમાણી કરનારા ઘણા ઓછાં નીકળે છે…મને એવા લોકોની સતત શોધ રહેશે જેમણે એમ કર્યું હોય.
[…] વેપાર વિસ્મય: મસ્ત મજાના આઈડિયાઝ…આવે છે કઈ રીતે? Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true};આજે થયું કે છે કે…જા…કાંઈ પણ લખવું નથી પણ બધાંની સાથે સહભાગી થઇ દિમાગની નસ ખેંચવી છે. એટલે શરૂઆત કરુ આ ખરેખર ‘સર પર લગ જાયે’ એવા પંચથી… સ્ટિવન જોહનસનની બૂકસ તમે ન વાંચો (તો ડાહ્યા તો કહેવાશો જ) પણ વાંચો તો સમજદાર ગાંડા બનવામાં સાંઠ ગુણ આપી શકે એમ છે. રોન્ગ્યુલેટર: ખોટી ગણતરી કરતુ […] ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]