સાત મિનિટમાં સેલ્સમેનશીપનો ક્લાસ…ઝક્કાસ!

“તું શું વેચવા આવ્યો છે?”

પર્સનાલીટી!..…પણ આ પ્રોડક્ટ તો એની જાતેજ વેચાય છે…”

“એવું કેમ?”

“કેમ કે મારા ગુરુ ટોની રોબિન્સે કહ્યું છે કે ૨ વર્ષ ‘ડોર  ટૂ ડોર’ સેલિંગની પ્રેક્ટિસ ૪ વર્ષના સેલ્સ-માર્કેટિંગ મેનેજમેન્ટની કોલેજ ડિગ્રી બરોબર છે.”

આજે એક વિડીયો ક્લીપ દ્વારા સાત મિનીટમાં સેલ્સની વાત બતાવવી છે. અને તે પણ હસતા હસતા.... 🙂  ન સમજાય તો બીજી વારની ૧૪ કે ૨૧ મિનીટ્સ પણ વપરાઈ જાય તો લેખે લાગશે..

વાત કેની બ્રુક્સના અફલાતુન સેલ્સમેનશીપની છે. ચપટીમાં મીઠ્ઠી વાતોથી હસતા-હસાવતા ગ્રાહકને પ્રોડક્ટ દ્વારા ફસાવી ખુબીથી હાથમાં ૩૦ ડોલર્સની લિક્વિડ-ક્લિનરની બોટલ મૂકી જાય છે. જે સમજદાર છે તે એમાંથી પ્રોડકટ સાથે ઘણું બધું લઇ શકે છે ને જેઓ તેને ‘અવગણે’ છે તે થોડું (ઘણું) ગુમાવે છે.

દોસ્તો, કેની બ્રુક્સ જેવો ‘સાલસ’મેન આપણે આંગણે આવી બારણા-બારી કે જમીનને ચમકાવી જાય ને પછી હાથમાં એવી કોઈ જરૂરી વસ્તુ વેચી જાય ત્યારે હોંશે હોંશે લઇ લેવાનું મન કેમ ન થાય?!?!?! 

હે નવયુવાન બાળકો અને એમના વ્હાલાં-વાલીઓ!…. તમને કે તમારા ઉગતા બાળકને ચમકવું છે?- તો વહેલી તકે ‘ડોર ટૂ ડોર’ વેચાણ કરવા-કરાવવામાં શરમ ન અનુભવશો…કેમ કે

ચમક…એકલા લિક્વિડથી નથી આવતી….એ આવે છે તે વસ્તુ કે સેવાને જરૂરતમંદ સુધી પહોંચાડતા દરેક પરિબળથી…..લિક્વીડીટીથી

કેની બ્રુક્સ આજે મારા માટે સાચો ‘સર’ પંચ છે.

આપના સ્નેહી કે દોસ્તને આ બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?

Advertisements

7 comments on “સાત મિનિટમાં સેલ્સમેનશીપનો ક્લાસ…ઝક્કાસ!

 1. કેની ગેવ અ વેરી ગુડ લેસન !!!

 2. ASHOK M VAISHNAV says:

  ૨૦૧૧ના ગુજરાતી શ્રેષ્ઠ પૈકી એક બ્લૉગ તરીકે પસંદગી પામવા બદલ હાર્દિક આભિનંદન

 3. shabdatahuko says:

  સરસ વાત. સેલ્સમેનશીપ પણ હવે આ સમયે અઘરી થતી જાય છે. દરેક કામમાં વાકચાતુર્ય આવશ્યક બનતું જાય છે. કેનીની આવડત કે મીઠાશ બધાને માર્ગ બતાડશે. પણ દરેક પ્રોડક્ટ તમારી બીજા કરતાં ઉત્તમ સાબિત કરવી પડે તો સામાન કોઈ ખરીદે. અને તે પ્રોડકટ વાપરવાથી નહી તમારી વેચવાની રીતથી આકર્ષાયતો કામ બને. દરેક કામ આ સમયે કરવા યોગ્ય છે પછી એ ડોર ટૂ ડૉર માર્કેટીંગ કેમ ન હોય.

 4. MechSoul says:

  when product has SOMEthing than and than such confidence come on salesperson.
  And spacial like on door to door marketing.

 5. […] કોલેજ ડિગ્રી બરોબર છે.” આજે … Continue reading → ઈન્ટરનેટ પર […]

 6. […] તોયે એટલું જરૂરથી કહીશ કે કોઈ પણ (પ્ર)સિદ્ધિને પસીના વાળી વ્યક્તિ બહુ ગમે છે. […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s