કેવી અજબ-ગજબની અને વિચિત્ર આ દુનિયા છે !…

Digital Recycling

Digital Recycling (c) myarttoinspire.com

“ ખૂબ મોટી-મોટી કંપનીઓ (ફેસબૂક, ગૂગલ, માઈક્રોસોફ્ટ, યાહૂ, ટ્વિટર, લિન્ક્ડઇન, ફોરસ્કવેર વગેરે વગેરે..) સમગ્ર વિશ્વને ડિજીટલી જોડી પોતાને સૌથી ‘આધુનિક, સ્વચ્છ અને સજ્જન’ તરીકે ઓળખાવે છે. એટલાં માટે કે તેમની પાસે ગંજાવર ડેટા સાચવતા સેન્ટર્સ છે. જ્યાં…

દર સેકન્ડે કરોડો લોકો લાખો ડિજીટલ ડિવાઈસીસ (કોમ્પ્યુટર્સ, કેમેરા, ટીવી)દ્વારા પોતાની વર્થ લાગતી પર્સનલ માહિતીઓ, વ્યર્થ લાગતાં ફોટોગ્રાફ્સ, ચેટિંગ દ્વારા થયેલી અર્થહીન વાતચીતો, ક્યારેય બીજીવાર જોવાનો સમય ન મળે એવા નકામાં વિડીયોનો કચરો ઠાલવતાં જ રહે છે. એ કારણે કે…જેનાથી જાહેરાત કરવા માંગતી બીજી કંપનીઓને તેમાં આવેલી માહિતીઓનો કચરો વેચી શકાય.

હવે એવા સોર્સથી એ જાહેરાતી કંપનીઓ પોતાના ડિજીટલ ડિવાઈસીસ (કોમ્પ્યુટર્સ, કેમેરા, ટીવી) હજુ વધારે વેચે છે. ને પછી તેના દ્વારા એ જ વર્થ લાગતી પર્સનલ માહિતીઓ, વ્યર્થ લાગતાં ફોટોગ્રાફ્સ, ચેટિંગ દ્વારા અર્થહીન વાતચીતો, ક્યારેય બીજીવાર જોવાનો સમય ન મળે એવા નકામાં વિડીયોનો હજુ વધારે કચરો પેદા કરે છે.!!!!!!!!! ”

હૈ ના…ઘૂમતી હૈ દુનિયા, બસ ઘૂમાનેવાલા ચાહિયે……ટુના ટુના…ટા ટા ટુના!

-(slashdot.org પર ક્યાંક વાંચેલું)

Advertisements

4 comments on “કેવી અજબ-ગજબની અને વિચિત્ર આ દુનિયા છે !…

 1. ઘુમતી હૈ દુનીયા, બસ ઘુમાનેવાલા ચાહીયે…
  ટુના ટુના…ટા ટા ટુના!
  😀 😀 😀

 2. pragnaju says:

  સાચે જ ખૂબ અઘરું થયું છે
  ટીપામાં કૈક સાગર શોધું,
  ફરેબમાં કૈક ઈમાન શોધું;
  સુધારવાની પધ્ધતિમા દરેક પોતાની જાતને સુધારે અને અફવા ન ફેલાવે
  આને માટે hoax પર જુઓ તો થોડી અફવામા સમાધાન થશે.ખાસ કરીને અસાધ્ય બીમારીવાળા વધૂ લુંટાય ! અમારા સ્નેહીને ઇંટરનેટ ગુન્હા માટે જ્યુરીમા જવાનું થયું.પહેલો સવાલ ,’તમે આવા ગુન્હાથી છેતરાયા છો? ‘જો છેતરાયા તો જ્યુરી માટે નપાસ!! તેઓ ગાય મરીઝકી ક્યા દવા હૈ ?કોઇ બીમાર ક્યા જાને !

 3. દીકરા,
  ફેસબુક પર જવાનું / બ્લોગિંગ / ઈમેલિંગ બંધ કરવા તૈયાર છે? રાતે ઉંઘ નહીં આવે !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s