netvepaar.wordpress.com
‘દિલ’મુક સરકારથી ‘ડિલ’મેકિંગ સરકારની સફર!!!
મની, માર્કેટિંગ, મેનેજમેન્ટ, મેડનેસ, મલ્ટિપ્લિકેશન, મેનિપ્યુલેશન, મોડિફીકેશન, મેજિક-ટચ, જેવાં કેટલાંક ‘મજ્જા’દાર ગુણોની ગૂણ લઈને આવેલા મહામંત્રીશ્રી એટલે ડોનાલ્ડ ટ્રમ્પ. આ માણસને હું (એક દશકથી પણ વ…