દોસ્તો,
પાછલાં આ બ્લોગ લેખના સંદર્ભમાં ‘ગૃહિણીઓ ઘર બેઠાં કઈ રીતે કમાણી કરી શકે છે’ તે વિશેનો એક નવો આર્ટિકલ તૈયાર કરી રહ્યો છું ત્યારે…વર્ષો પહેલા લખાયેલો મુ. કાંતિ ભટ્ટ સાહેબનો એક આર્ટિકલ પણ માણી અને માની લેવા જેવો છે. ઘણી બાબતો જો કે અપડેટ્સ થઇ ચુકી છે. પણ વાતનો મૂળ તત્વ હજુયે તરોતાઝા છે.
http://www.gujaratsamachar.com/gsa/20031215/guj/supplement/b1.html
દોસ્તો, જેમને ફોન્ટ બરોબર વાંચી ન શકતા હોય તેમને માટે આ લિંક પર ક્લિક કરવાથી ઈમેજ દ્વારા પણ વાંચી શકાશે.
ફરી પાછા મળશું…પૂરા ‘ગલ’ થવાને..હમણાં તો ડહાપણ સતાવી રહ્યું છે.