- પ્રોજેક્ટ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે નવ સ્ત્રીઓ ભેગી મળી એક મહિનામાં બાળક પેદા કરી શકે.
- પ્રોજેક્ટ ડેવેલોપર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે એક બાળક પેદા કરવા માટે ઓછામાં ઓછા ૧૮ મહિના જોઈએ.
- પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે એક સ્ત્રી એક મહિનામાં નવ બાળક પેદા કરી શકે છે.
- માર્કેટિંગ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે પુરુષ અને સ્ત્રી વિના પણ બાળક પેદા થઇ શકે.
- ક્વોલીટી કંટ્રોલ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે બાળક બનાવવાની આખી પ્રક્રિયા જ ખોટી છે.
- પ્રાયોગિક-રિસોર્સ ટીમ…. જે એમ માને છે કે સ્ત્રી-પુરુષ મળે તો સારું અને ન પણ મળે તોયે ‘અમે’ બાળક પેદા કરાવી દઈશું.
- ડોક્યુમેન્ટ્સ બનાવનાર ટીમ…જે એમ માને છે કે બાળક જન્મે કે ન જન્મે નવમાં મહિને આપણું થોથું તૈયાર…બધી ટીપ-ટોપ માહિતીઓ સાથે…
- ટેસ્ટર એટલે એવી વ્યક્તિ… જે હંમેશા પત્ની ને કહેતો ફરે છે કે ..યાઆર! આ બાળક આપણું છે?
- છેલ્લે…ગ્રાહક એટલે (બેચારી) એવી વ્યક્તિ… જે એમ માને છે કે “હ્મ્મ્મ્મ્મ?!?!?!….મને બાળક શાં માટે જોઈએ છીએ?!!!?!?!!”
Best defination in best language
Just read these defenations in English with funny pictures…
Lata J Hirani