વેપાર વ્યવસાય: ગુજરાતી ગૃહિણીઓ ઘેરબેઠાં કેવી કેવી ચીજો વેચી શકે છે?

દોસ્તો,

પાછલાં આ બ્લોગ લેખના સંદર્ભમાં ‘ગૃહિણીઓ ઘર બેઠાં કઈ રીતે કમાણી કરી શકે છે’ તે વિશેનો એક નવો આર્ટિકલ તૈયાર કરી રહ્યો છું ત્યારે…વર્ષો પહેલા લખાયેલો મુ. કાંતિ ભટ્ટ સાહેબનો એક આર્ટિકલ પણ માણી અને માની લેવા જેવો છે. ઘણી બાબતો જો કે અપડેટ્સ થઇ ચુકી છે. પણ વાતનો મૂળ તત્વ હજુયે તરોતાઝા છે.

http://www.gujaratsamachar.com/gsa/20031215/guj/supplement/b1.html

દોસ્તો, જેમને ફોન્ટ બરોબર વાંચી ન શકતા હોય તેમને માટે આ  લિંક પર ક્લિક કરવાથી ઈમેજ દ્વારા પણ વાંચી શકાશે.

ફરી પાછા મળશું…પૂરા ‘ગલ’ થવાને..હમણાં તો ડહાપણ સતાવી રહ્યું છે.

Where-Opportunities

15 comments on “વેપાર વ્યવસાય: ગુજરાતી ગૃહિણીઓ ઘેરબેઠાં કેવી કેવી ચીજો વેચી શકે છે?

  1. Riyazudin કહે છે:

    (rcÍlum dXrhgtk øþsht;e ø\rnKeytu DuhcuXtk fuJe fuJe aeòu Juae Nfu ? ELxhlux btfuox´dle mnMºt vtkFtu «mhu Au)

    Su lekh English maa chhe?
    Maara mobile maa upar jeva font maa khule chhe.

  2. Chintan કહે છે:

    Murtuzabhai … Gujrati fonts nathi avta

  3. keyursavaliya કહે છે:

    Murtuzabhai ,hu engineering student 6u.mare potano online store start karvo hoy to ketlu rokan karvu pade?mari pase 1 product 6.ketlo samay lagi sake ena mate? me domain pan kharidi lidhu 6 u.

    • કેયુર દોસ્ત, કોઈક રકમનું રોકાણ કરવા કરતા…આ શરુ કરવાનું કોઈક ‘રોકાણ’ આડે આવતું હોય તે પહેલા દૂર થાય તો સારું. 😉

      એક પ્રોડક્ટ સાથે તો કોઈ પણ વેબસાઈટ મિનીટોમાં તૈયાર થઇ શકે છે. હવે તો ૧૫-૨૦ મીનીટમાં ઓનલાઈન સ્ટોર ખોલી શકાય એટલી સહુલિયત આવી ગઈ છે. જાતે જ બનાવી શકાય તો ઘણું જાણવાનું મળે….છતાં માર્કેટિંગના કણો દોડાવવા હોય તો ફ્રેશ પ્રોગ્રામરને પ્રોજેક્ટ આપી શરુ કરી શકાય. જેથી ઓછા ખર્ચે જોઈએ એવી સાઈટ મળી શકે છે.

      પણ તે છતાં સાઈટ પહેલાનું પ્લેટફોર્મ બનાવવું ઘણું અગત્યનું છે દોસ્ત….દુકાન ખોલવી સહેલી છે પણ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા તે અગત્યનું છે. જો એમ હોય તો મને વિગતવાર ઈ-મેઇલ લખી શકે તો ફોકસ્ડ જવાબ આપી શકું.

  4. Manisha Shah કહે છે:

    Khub saras, Aapni pase thi ghanu shikhva male chhe.

  5. hasan કહે છે:

    હું પોતે પણ વેબસાઈટ ડેવલોપર છું. કોઈ પણ વ્યક્તિ ને ઓછી વસ્તુ વેચવી હોઈ તો પોતાનો ઓન લાઈન સ્ટોરે ખોલવાની જગ્યા એ એબય અમાઝોન (Janglee) જેવી વેબ્સિતે પર જઈ ને પણ પોતાની વસ્તુ વેચી સકે છે ત્યાં payment માટે ની કોઈ પ્રોબ્લેમ પણ ના આવે પોતાનો store ઓપન કરવો હોઈ તો gatway લેવું પડે એનો ચાર્જે ઘણો હોઈ છે.

  6. @hasan:

    >>પોતાનો store ઓપન કરવો હોઈ તો gatway લેવું પડે એનો ચાર્જે ઘણો હોઈ છે. <<

    આપની વાત અમુક અંશે ખરી છે, પણ:

    ઓનલાઈન સ્ટોર ખોલવા માટે પોતાનો પેમેન્ટ ગેટવે હોવો ફરજીયાત નથી અને
    એ એક માત્ર વિકલ્પ છે એવું પણ નથી.

    આપ PayPal (https://paypal.com) દ્વારા સરળતા થી ઓનલાઈન પેમેન્ટ સ્વીકારી શકો છો
    અને તે પણ કોઈ શરૂઆતી ખર્ચ (upfront cost) ભોગવ્યા વગર. Free account ખોલો,
    તેનો (PayPal નો) પેમેન્ટ ગેટવે આપની સાઈટ માં integrate કરો અને પેમેન્ટ સ્વીકારવા
    માટે આપની સાઈટ તૈયાર. અલબત, દરેક પેમેન્ટ દીઠ આશરે 3 થી 4 ટકા transaction ફી
    PayPal આપની પાસેથી વસુલશે અને બાકીના નાણાં આપના ખાતામાં જમા. બસ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.